બોરિંગ લિવિંગ રૂમને બનાવવો છે હોટેલ જેવો તો લગાવો બ્યુટીફુલ હેગિંગ લાઇટ્સ

આપ ઘરના જુના લૂકથી બોર થઇ ગયા છો અને તેને ન્યૂ લૂક આપવા માંગો છો તો તેને આપ ખૂબસૂરત આઇડિયાઝ સાથે ડેકોરેટ કરી શકો છો

ઘરને ન્યૂ લૂકને આપવા માટે હેગિંગ લાઇટ તે બેસ્ટ ઓપ્શન છે.

આ અલગ અલગ ડિઝાઇનની હેગિંગ લાઇટ આપના ઘરના ઇન્ટિરિયર મુજબ પ્રીફર કરી શકો છો.

ટ્રેડિશનલ ડિજાઇન હેંગિગ લેમ્પ:

આપના લિવિંગ લૂકને વિન્ટેજ લૂક આપવા માંગો છો તો આ રીતે ટ્રેડિશનલ ડિઝાઇનના હેંગિગ લેમ્પથી આપ ડ્રોઇહ રૂ કે ડાઇનિંગ એરિયાને સજાવી શકો છો.

બ્લેક પેંડેંટ લાઇટ:

સામાન્ય રીતે લોકો ઘરમાં બ્લેક કલરની ઇન્ટિરિયર આઇટ્મ્સ નથી લગાવતા. પરંતુ આપને જણાવી દઇએ કે, તે આપના લિવિંગ એરિયાની ખૂબસૂરત ટચ આપે છે

3 સેટ બલ્સ લાઇટ:

આ રીતે ત્રણ સેટનો ઝુમ્મરવાળો સેટ આપ આપના ઘરમાં લગાવી શકો છો. જે ખૂબ જ સ્ટાલિશ અને ઘરને અલગ જ લૂક આપે છે.

સ્ટાઇલિશ ઝુમ્મરઃ

તમે લિવિંગ રૂમમાં ઘણા હેવી ઝુમ્મર લગાવેલા જોયા હશે. પરંતુ તેના બદવે આપ ડ્રોઈંગ રૂમ માટે રીંગ ઝુમ્મર પસંદ કરી શકો છો.

બાસ્કેટ લાઈટઃ

તમે તમારા લિવિંગ એરિયામાં સોફા અને સેન્ટર ટેબલની ઉપર બાસ્કેટ લાઈટ લગાવી શકો છો. તે ઘરને વિન્ટેજ અને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપે છે.

સીલિંગ લાઇટ્સ:

આપના લિવિંગ રૂમમાં આવી સીલિંગ લાઇટ્સ ઇન્સ્ટોલ કરી શકો છો. તે ખૂબ જ સુંદર લાગે છે અને વોર્મ વ્હાઇટ કલરમાં તેનો લૂક ખૂબ જ ક્લાસી લાગે છે.