નથી કોઈ ટ્રસ્ટી, મોગલ ખુદ કરે છે આ ભવ્ય ધામનું સંચાલન
ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે
કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે.
કારણ કે કબરાઉ મોગલધામમાં એક રુપિયાનું દાન સ્વીકારાતુ નથી. દાન કોને અપાય તો કહે છે દાન તો દીકરીને જ અપાય.
બાપુ અંધશ્રદ્ધાનો પુરજોશથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાના માર્ગે ચઢેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવ્યો છે