વાળને લાંબા અને ઘટ્ટ બનાવવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

વાળના વિકાસને ઝડપી બનાવવા માટે તમારાં ડાયટમાં કેટલીક ચીજવસ્તુઓ સામેલ કરવાથી યોગ્ય રિઝલ્ટ મળશે.

અળસીના બીજ

જે સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર લાવે છે અને વાળને મૂળથી મજબૂત બનાવે છે.

કલોંજીના બીજ

તે હેર ફૉલિક્સને પોષણ આપે છે અને વાળના ગ્રોથને ઝડપી બનાવે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

ડાયટમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વાળ ઝડપથી લાંબા થાય છે અને સ્મૂધ રહે છે.

મેથી દાણા

તેમાં રહેવું પ્રોટીન, નીઆસિન, એમિનો-એસિડ અને પોટેશિયમ વાળના સ્વાસ્થ્યને સુધારે છે.

શિયાળામાં ગાજર ખાવાથી વાળના દરેક સેલ્સને પોષક મળે છે.

વાળના ગ્રોથ માટે વિટામિન એની જરૂર સૌથી વધારે રહે છે, ગાજર આ તમામ ટિશ્યૂને પોષણ આપે છે