ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન જેનુ મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે
ઇસરો વડે ભારત અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવે છે.
જેમાં તેની સાથે નાસા, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે.
તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે
અંતરિક્ષ વિભાગ ખુદ અંતરિક્ષ આયોગ ના હેઠળ આવે છે તે નિમ્નલિખત સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે