રેસ્ટોરાંની તંદૂરી રોટી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે?

તંદૂરી રોટી ખાવાથી અનેક સમસ્યાઓ થઇ શકે છે.

તંદૂરી રોટી તૈયાર કરવા માટે જે તંદૂર હોય છે તેમાં કોલસા, લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

એક રિસર્ચ અનુસાર, કોલસા, લાકડામાં પકવેલા ભોજનથી એર પોલ્યુશન અને હૃદયરોગનું જોખમ પણ વધે છે.

તંદૂરી મૂળ મેંદાથી તૈયાર કરવામાં આવે છે

તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જેના કારણે બ્લડશુગર લેવલમાં પણ વધારો થાય છે

તંદૂરી રોટીથી વજનમાં પણ વધારો થાય છે,

તેનું મુખ્ય કારણ રિફાઇન્ડ લોટ એટલે કે, મેંદો છે. તેનું સેવન કરવાથી શરીરમાં ફૅટની માત્રા વધે છે

અવારનવાર તંદૂરી રોટી ખાવાથી તણાવ, ડિપ્રેશન, એન્ઝાઇટીની સમસ્યા થાય છે

તેથી જ હવે રેસ્ટોરાંની બદલે ઘરે તાજી બનાવેલી તંદૂરી રોટી ખાવાનો જ આગ્રહ રાખો.