જમ્મુ અને કાશ્મીર ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય

કાશ્મીરનો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતો છે.

કાશ્મીર એક મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે. આજે તે આતંકવાદ નું મુખ્ય કેન્દ્ર છે

કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેનો કુદરતી સૌંદર્ય માટે દુનિયાભર માં જાણીતું છે.

કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે.

ભારતનું લોકપ્રિય ધાર્મિક સ્થળ માતા વૈષ્ણોદેવીનો દરબાર કાશ્મીરના ત્રિકૂટા પહાડોમાં સ્થિત છે

જમ્મુ વિસ્તારમાં 10 જિલ્લા છે,

જમ્મુ, સાંબા, કઠુઆ, ઉઘમપુર, ડોડા, પુંછ, રાજૌરી, રિયાસી, રામબન અને કિશ્તવાડ

જમ્મુ અને કાશ્મીર દક્ષિણે હિમાચલ પ્રદેશ અને પંજાબથી જોડાયેલું છે.

આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાનથી અલગ પાડે છે.

શ્રીનગર જમ્મૂ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની છે.

આ શહેર અને તેના આસ-પાસ ના ક્ષેત્ર એક જ઼માના મા દુનિયા ના સૌથી ખ઼ૂબસૂરત પર્યટન સ્થળ તરીકે જાણીતા હતા