જંતર મંતરએ એક ખગોળ સ્થાપત્યોનો સમૂહ છે,

જેને મહારાજા જય સિંહ - ૨ દ્વારા તેમની નવી રાજધાની જયપુરમાં ઈ.સ. ૧૭૨૭ અને ૧૭૩૪ની વચમાં બંધાવવાઅમાં આવ્યું.

તેની રચના તેમના દ્વારા મોગલ સામ્રાજ્યના દીલ્હી શહેરમાં બંધાવવામાં આવી હતી

તેમણી આવા પાંચ સ્થાપત્યો વિવિધ શળોએ બંધાવ્યાં હતાં, જેમાં દીલ્હી અને જયપુર શામિલ છે

જયપુરની આ વેધશાળા આ સૌમાં સૌથી મોટી છે.

જંતર મંતર નો અર્થ થાય છે સાધના અને ગણના.આની સંધી જોડવામાં આવે તો આનો અર્થ ગણના કરવાનું સાધન થાય છે.

દુનિયા ની સૌથી મોટી પથ્થર ની સૂર્ય ઘડિયાળ જયપુર ના જંતર મંતર માં છે

જંતર મંતર પણ રાજસ્થાન ના જયપુર ની હોટ પ્લેસ છે જ્યાં આવનારા ટુરિસ્ટ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.

આ વેધશાળા ને યુનેસ્કોની વિશ્વ ધરોહળ સ્થળો ના લિસ્ટ માં સામેલ કરવામાં આવી છે.

જંતર મંતર નો નિર્માણ સમય અને અંતરિક્ષ ના અધ્યયાન માટે કરવામાં આવ્યો હતો.અહીં ની અમુક વસ્તુ ઓ પથ્થર,સંગેમરમર અને તાંબા થી બનેલી છે.