હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વત (Kailash Mountain) નું ખુબ મહત્વ છે.

કારણ કે તે ભગવાન શિવ (Lord Shiva) નું નિવાસ સ્થાન ગણાય છે.

જેની ઊંચાઈ 8848 મીટર છે.

અહીં એ પણ વિચારવા જેવી વાત છે કે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ને અત્યાર સુધીમાં 7000થી વધુ લોકો ફતેહ કરી ચૂક્યા છે.

દર વર્ષે લાખો લોકો કૈલાશ પર્વતની પરિક્રમા કરવા આવે છે.

રસ્તામાં તેઓ માનસરોવર તળાવની પણ મુલાકાત લે છે, પરંતુ કૈલાશ પર્વત પર ચઢી ન શકવાની બાબત આજ સુધી રહસ્ય છે.

કૈલાશ પર્વતને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે.

આમ તો ધરતીની એક તરફ ઉત્તર ધ્રુવ છે, તો બીજી તરફ દક્ષિણી ધ્રુવ અને બંને ધ્રુવ વચ્ચે આ પર્વત આવેલો છે. જેના કારણે જ તેને ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે.

કૈલાશ પર્વતને ભગવાન શંકરનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ કૈલાશ પર્વત ઉપર ભોલેનાથ પોતાના કુટુંબ સાથે નિવાસ કરે છે.