કલોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના મહત્વના તાલુકા કલોલ તાલુકાનું નગર છે
કલોલ ઔધોગિક ક્ષેત્રમાં અગ્રેસર છે. અહીં નજીકમાં છત્રાલ જીઆઇડીસી અને કલોલ જીઆઈડીસી આવેલી છે.
કે જે અમદાવાદને જયપુર, મારવાડ જંક્શન, આબુ રોડ, દિલ્હી અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યો સાથે જોડે છે.
આબુ રોડને અમદાવાદ સાથે જોડતો હાઇવે પણ કલોલ શહેર પાસેથી પસાર થાય છે.
કલોલમાં હાલ પાલિકા બજાર છે, ત્યાં સૌપ્રથમ નવજીવન મિલ બની હતી, જે કલોલની સૌથી જૂની મિલ ગણાય છે