કાંગડા શહેરની સીમમાં ધર્મશાલા શહેરથી 20 કિલોમીટરના અંતરે આવેલો છે.
યુદ્ધો, સંપત્તિ અને વિકાસનો મહાન સાક્ષી છે. આ શકિતશાળી કિલ્લો ત્રિગર્તા રાજ્યની ઉત્પત્તિ દર્શાવે છે જેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે.
જે બિયાસની નીચેની ખીણ અને તેની ઉપનદીઓ પર સ્થિત છે.
એક સમય હતો જ્યારે આ કિલ્લામાં અકલ્પનીય સંપત્તિ રાખવામાં આવતી હતી
અહીં આવતા પ્રવાસીઓ કાંગડા કિલ્લાના ઈતિહાસ વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે અને આ કિલ્લો હિમાચલમાં આકર્ષણનું અનોખું ઉદાહરણ છે.
કટોચ વંશના મહારાજા સુશર્મા ચંદ્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો.
જેના કારણે આ કિલ્લાને ભક્તો તરફથી અમૂલ્ય ભેટ અને દાન મળ્યું હતું
કાંગડાનો આ કિલ્લો હવે મોટાભાગે ખંડેર હાલતમાં હોવા છતાં, એક સમયે ત્યાં ઉભેલી શાહી રચનાની સરળતાથી કલ્પના કરી શકાય છે.