દુલ્હને સુંદર દેખાવા માટે અનેક બાબતો પર ધ્યાન આપવું પડે છે. કપડાં, મેક-અપ, મહેંદી, જ્વૅલરી અને ફુટ વૅર, આ તમામ વસ્તુઓ બહુ જરૂરી હોય છે.
લાંબા અને ઓવલ આકાર ધરાવતા ચહેરા પર મોટાભાગની હૅર સ્ટાઇલ રૂચે છે.
આવા વાળ પર ઘણા પ્રકારની હૅર સ્ટાઇલ ટ્રાય કરી શકાય છે. સામાન્ય વાળમાં વૉલ્યુમ દેખાડવાની જરૂર છે.
ભારતીય દુલ્હન માટે જ્વૅલરી બહુ જ મહત્વની ગણાય છે. માંગ ટીકો, પાસ્સા અને માથાપટ્ટી જેવી જ્વૅલરી આપ પહેરી શકો છો.
એવું ન થાય કે ઝડપથી ફૂંકાતા પવનમાં આપનાં વાળ ઉડતા રહે અને ગરમીનાં મોસમમાં આપનાં માથા પર અંબોડાનાં કારણે પરસેવો આવી જાય.
એવું ન થાય કે હૅર સ્ટાઇલ આપના ડ્રેસને છુપાવી નાંખો. બંને જ વસ્તુઓ એક-બીજાને કૉમ્પિમેંટ કરવી જોઇએ.
વાળને સેટ કરવા માટે સ્પ્રે, ગ્લિટર અને કલરની જરૂર પડે છે
તો તેને બનાવવાનો કોઈ ફાયદો નથી. આપ ખુશ રહેશો, તો જ બધુ સારૂં લાગશે. આપને જેમ યોગ્ય લાગે, આપ તેવી જ હૅર સ્ટાઇલ બનાવડાવો.