ખીચડી ભારતનું સૌથી લોકપ્રિય અને પૌષ્ટિક વ્યંજનોમાંથી એક છે.

ખીચડીમાં પણ તમને અનેક પ્રકારની વેરાયટી મળે છે. ખિચડી ચોખા, દાળ અને કેટલીક શાકભાજીમાંથી બનાવવામાં આવે છે

ખિચડી સ્વાસ્થ્ય અને સ્કિન માટે બહુ ફાયદાકારી છે.

ડોક્ટર પણ અનેક બીમારીઓમાં ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે.

ખીચડીને સ્વાદનો ખજાનો પણ કહેવામાં આવે છે.

આ એક સાદુ ભોજન છે જે પચવામાં બહુ સરળ હોય છે.

ખીચડી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે.

ડાયાબિટીસના દર્દીઓએ રોજ રાત્રે ખીચડી ડાયટમાં એડ કરવી જોઇએ.

ખીચડી તમે રોજ રાત્રે સાંજે ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગે છે.

જો તમે ફટાફટ વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે ખીચડીને તમારા ડાયટમાં એડ કરવી જોઇએ.