ઓઝોન એક ગેસનું નાજુક લેયર છે. જે સૂર્યમાંથી નીકળતા ખતરનાક પારજાંબલી વિકિરણોથી પૃથ્વી પરના બધા જીવોનું રક્ષણ કરે છે.
પણ એનાં કિરણો જો ઓઝોન લેયર વિના સીધા પડે તો જીવન માટે હાનિકારક પણ છે.
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. જે જીવન માટે મોટો ખતરો ઉભો કરે છે.
જેમાં મુખ્યત્વે માનવસર્જિત રસાયણોનો સમાવેશ થાય છે જેમાં ક્લોરિન અથવા બ્રોમિન હોય છે.
ઓઝોન (O3 અથવા ત્રિપ્રાણવાયુ) ત્રણ પ્રાણવાયુ પરમાણુથી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે.