રોજ બાફેલા શાકભાજી ખાવાના જાણો ફાયદા

આ બાફેલા શાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને બેક્ટેરિયાથી પણ બચાવે છે.

બાફેલું બીટ

બાફેલા બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઊણપ હોય તો તે દૂર થાય છે.

બાફેલા બટાટા

જ્યારે પણ તમે બટેટા ખાવ તો તેને પહેલા બાફી લો. બાફેલા બટેટામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટી જાય છે.

કઠોળ

તેનાથી કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને વિટામિનની ખામી દૂર થાય છે. ડાયાબિટીસના દર્દી માટે બાફેલા કઠોળ ખાવા ખૂબ ફાયદાકારક છે.

આમ તો દરેક ઘરમાં શાકભાજીનો ઉપયોગ તેલ, મસાલા વડે વઘાર્યા બાદ જ થાય છે.

પરંતુ કેટલાક શાકભાજી એવા છે કે જેને માત્ર બાફીને ખાવાથી બમણો ફાયદો થાય છે.