તે વજન ઉતારવાની સાથે ડાયાબિટિસના દર્દી માટે પણ ઔષધ સમાન છે.
નાશપાતી ઇમ્યુનિટિ લેવલ વધારવાની સાથે ત્વચાને પણ કાંતિમય બનાવે છે.
છાલ ઉતારીને ખાવાથી તેના પોષકતત્વનો સંપૂર્ણ લાભ નથી મળતો કારણ કે છાલમાં પણ પોષકતત્વો હોય છે.
જેને એનીમિયા હોય તેને દરરોજ એક નાશપાતિ ખાવું જોઇએ. નાશપાતીમાં પૈક્ટિન નામનું તત્વ હોય છે જે કબજિયાતને દૂર કરે છે.
ડાયાબિટીસમાં પણ નાશપાતી રામબાણ ઔષધ સમાન છે. લગભગ બધા જ ડોક્ટર્સ પણ નાશપાતી ખાવાની સલાહ આપે છે.
નાશપાતીમાં મોજૂદ પૈક્ટિન પથરીને કુદરતી રીતે બહાર કાઢે છે.