આંબલી નું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જાય છે. એવું દરેક ભારતીય માં જોવા મળે છે.
આંબલીમાં વિટામિન સી અને વિટામિન ‘એ’ ભરપૂર માત્રામાં હોય છે તેના સેવનથી આંખોની સમસ્યા અને શરદી ખાંસીમાં રાહત મળે છે
આંબલી અલ્સર અને એસિડ રિફ્લક્સ જે સોજા નું મુખ્ય કારણ હોય છે તેને દૂર કરવાનું કાર્ય કરે છે.
આંબલી વાળુ એક ગ્લાસ પાણી દરરોજ પીવાથી શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ દૂર થાય છે જેથી ડાયાબિટીસ ના દર્દીઓને સુગર કંટ્રોલમાં રહે છે.
આંબલી ખીલના ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે અને તેને ડાઘ પર લગાવવાથી ડાઘ હળવા થાય છે.
આમલીમાં વિટામિન સી, રિબોફ્લેવિન હોય છે, જે વાળ માટે સારું માનવામાં આવે છે