વગર એન્જીને કેવી રીતે લોકો આકાશમા ઉડાવે છે પેરાશૂટ, જાણો તેનું વિજ્ઞાન

પેરાશૂટ આવ્યા પછી લોકોને આકાશમાંથી પડવાનો ડર જાણે જતો રહ્યો છે. પરંતુ શુ તમે જાણો કે આ પેરાશૂટને આકાશમા કેવી રીતે ઉડાવી શકાય છે.

ગતિને વાતાવરણના માધ્યમથી ઘર્ષણ પેદા કરે છે પેરાશૂટ

પેરાશૂટ કોઈ વસ્તુની ગતિને વાતાવરણના માધ્યમથી ઘર્ષણ પેદા કરવાનું કામ કરે છે.

તેને બનાવવા માટે મજબુત અને હલકુ કપડુ લેવામાં આવે છે.

મોટા ભાગે તેમા સિલ્ક અથવા નાયલોનનો ઉપયોગ કરવામાં આવે છે.

જો એક પથ્થર અને પાંખને ઉંચાઈથી છોડવામા આવે તો

તે ગુરુત્વાકર્ષણ બળના કારણે ધરતી પર આવી જાય છે.

પરંતુ જો પાંખની સરખામણીએ પથ્થરને જોરથી અને થોડા સમય માટે ધરતી પર પડી જાય છે.

તેનુ કારણ માત્ર પથ્થરનુ વધારે વજન હોવુ માત્ર એક કારણ નથી.

ખરેખર તેના પાંખની બહારની તરફ નીકળેલી પાંખડીયો હવામાં પ્રતિરોધ પેદા કરે છે

જે પાંખની ગતિને ધીમે કરી દે છે.

પેરાશૂટ એક એવું વૈજ્ઞાનિક ઉપકરણ છે જેને

ઈમરજન્સીમાં ઉડતા પ્લેનમાંથી સુરક્ષાપૂર્વક માણસને ધરતી પર પહોંચાડે છે.