જાણીલો કડવા લીમડાંના આ મીઠાં ગુણ

લીમડો સ્વાદમાં ભલે કડવો હોય, પણ એનામાં રહેલા ગુણ અમૃત સમાન છે

લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે.

લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે

નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.

લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ.

સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.

લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે.

તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.