જાણો માખણ અને મિશ્રી ખાવાના શુ છે ફાયદા

જન્માષ્ટમીના તહેવાર ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ને માખણ અને મિશ્રી નો ભોગ ધરાવવામાં આવે છે

સ્વાસ્થ્ય માટે ફાયદાકરક

માખણ મિશ્રી ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે

હડકા મજબૂત બનશે

માખણ માં એન્ટી ઓક્સીડન્ટસ નુ પ્રમાણ વધારે હોવાથી હડકા મજબૂત થાય છે

હિમોગ્લોબીન વધારવા કારગર

મિશ્રી માં આયર્ન નુ પ્રમાણ વધારે હોવાથી લોહી વધારવા માં મદદરૂપ થાય છે

બ્રેન બુસ્ટર

માખણ બ્રેન બુસ્ટર છે માખણ માં ઓમેગા 3 અને કેટલાક સારા ફેટ્સ હોવાથી મેમરી ને બુસ્ટ કરે છે