તેનાથી બચવા કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ
પરંતુ આજના સમયમાં સાવધાન થવું એ પણ એટલુંજ જરૂરી છે.
ભારત સરકાર દ્વારા પણ લોકજાગૃતિ આવે એ સંદર્ભે કર્યો થઇ રહ્યા છે.
ટેક્નોલોજિકલ વસ્તુનો ઉપયોગ કરીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરે તો તેને સાઇબર ક્રાઇમ કહી શકાય.
KYC ના નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહિ. તેમજ OTP, PIN, TPIN જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે સેર કરશો નહિ.
ઘણીવાર ઓનલાઇન સાઈટમાં સસ્તી વસ્તુઓનું વેચાણ થતું હોય છે. વ્યક્તિ આ સમયે સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકશાન કરી બેસે છે.
આ નંબર કોઈને આપવો નહિ અને ફોનમાં પણ કોઈ સાથે શેર કરવો નહિ. જો આ તકેદારી વર્તશો નહિ તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે.
જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો.