આજકાલ બદલાતા મેકઅપના ટ્રેન્ડમાં આંખોમાં ટાઈટ લાઈનિંગ વિશે સાંભળ્યું હશે. શું તમે જાણો છો કે ટાઇટ લાઇનિંગ શું છે?
મેકઅપમાં ટાઇટ લાઇનિંગ આંખોને ડિફાઇન કરવા માટે કરવામાં આવે છે.
સટલ લૂક હોય કે બોલ્ડ આઇ મેકઅપ, ટાઇટ લાઇનિંગ કરવાથી આંખોનો આકાર કોઇપણ વધારાના રંગનો ઉપયોગ કર્યા વિના દેખાય છે
તેમની આંખો સુંદર દેખાય.
તમારે માત્ર બ્લેક રંગની કાજલ પેન્સિલની જરૂર છે.
ધ્યાન રાખવું કે કાજલનો એક જ કોટ લગાવવો જેથી આંખો ડિફાઇન થઈ જાય.
જો તમારી આંખો સંવેદનશીલ હોય તો તમે ટાઇટ લાઇનિંગ ટાળી શકો છો.
હાથના હળવા દબાણનો જ ઉપયોગ કરવો. જેથી આંખોને નુકસાન ન થાય.