પરંતુ આ યાદગાર દિવસની શરૂઆત હોલમાર્ક કાર્ડ્સના સંસ્થાપક જોયસ હોલે 1930માં કરી હતી.
ભારત અને બાંગ્લાદેશ સહિત અન્ય ઘણા દેશોમાં ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે.
આ દિવસે મિત્રો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ બાંધે છે
જ્યારે આપણે કોઇ પણ ચિંતા કર્યા વગર મિત્રો સાથે મળીને તેમની સાથે મસ્તી કર્યા કરતા.
આ દિવસે, તે તેના મિત્રો સાથે વિતાવેલા સમયની ઉજવણી કરે છે
કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના.