કોઠીંબા એ કાકડી પ્રજાતિનું વેલામાં થતું શાકભાજી છે.

કોઠીંબાનો વેલો, ચોતરફ ફેલાયેલો, પાન ગોળ અને ફૂલ પીળા રંગના છે.

તે સલાડમાં, અથાણામાં અને પાકેલા કોઠીંબા ફળ તરીકે પણ ખાવામાં આવે છે.

સુકવેલ કોઠીંબાને કાચરી તરીકે ઓળખે છે તળીને કે શેકીને પૂરક ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે.

ડાયાબિટીસ અને પાચનશકિત માટે ઉત્તમ

કમળો અને તેને સંલગ્ન રોગોમાં આદર્શ છે, કબજીયાત દુર છે.

કોઠીંબા સલાડમાં અને અથાણાંમાં વપરાય છે

કોઠીંબા જે લીસી સપાટીના લીલા પટ્ટાવાળા ઇડા આકારના નાના ચીભડાં છે.

આ એવું અમૃત ફળ છે જે ઘણા રોગ નું દુશ્મન પણ છે

કોઠીંબા ગમે ત્યાં ઉગી નીકળે છે. સૌરાષ્ટ્રના લોકો તેને સુકવીને મીઠામાં રાખીને પછી તે સુકાઈ જાય એટલે સેકીને પરંપરાગત રીતે ખાવામાં ઉપયોગ કરે છે.