કુંભલગઢ કિલ્લાની ખાસિયત છે એની 36 કિલોમીટર લાંબી દીવાલ.
અરવલ્લી પર્વતમાળામાં ફેલાયેલો કુંભલગઢ કિલ્લો મેવાડના સુપ્રસિદ્ધ મહારાજા મહારાણા પ્રતાપનું જન્મસ્થાન છે.
કિલ્લાની અંદરની મુખ્ય ઇમારતોમાં બાદલ મહેલ, શિવ મંદિર, વેદી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર અને મમ્મદેવ મંદિર સામેલ છે
જેમાં 300 જૈન મંદિર છે અને બાકીના હિંદુ મંદિર છે.
કુંભલગઢ કિલ્લામાં સ્થિત શિવ મંદિર જેને નીલકંઠ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે
દરેક સાંજે અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે