કઠોળને ફણગાવવાની પરફેકટ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ…

સૌ પ્રથમ મગ અને મઠ ને સાફ કરી ને 8-10 કલાક માટે સાદા પાણી માં પલાળો.

હવે 8- 10 કલાક પછી 3-4 પાણી એ ધોઈ ને ચારણી માં નિતારી લો.

બધું પાણી નિતારી જાય ત્યાં સુધી ચારણી માં રહેવા દો.

સાવ કોરા નથી કરવાના

હવે આ નિતારેલા મગ અને મઠ ને પાતળા કોટન કપડાં માં નિકાળી ને કપડાં માં બાંધી લો.

આ મગ-મઠ બાંધેલું કપડું એક તપેલાં માં મુકો

અને આ તપેલા ને ઢાંકણ થી બરાબર બંધ કરી ને થોડી ગરમ જગ્યા એ મૂકી દો.

લગભગ 24 કલાક માં તમારા ફણગાવેલા મગ અને મઠ તૈયાર છે.

આ ફણગાવેલા મગ- મઠ તમે કાચા કે બાફીને ઉપયોગ માં લઇ શકો છો.