ક્યારેય ન જોયા હોય તેવા ફાયદા જોવા મળશે
આપ ઈચ્છો તો થોડી ચા પત્તી, લવિંગ, તજ, તુલસી, આદૂ, પાણીમાં ગોળ મિલાવીને ચા બનાવી શકો છો.
સિઝન બદલાતા મોટા ભાગે લોકો બીમાર પડવા લાગે છે. આપ ગોળવાળી ચાપ પિવાથી રોગ પ્રતિકારક ક્ષમતા બૂસ્ટ થશે
જો આપ આપના વધેલા વજન ત્રસ્ત હોવ તો, આપ આજથી ગોળવાળી ચાપ પીવાનું શરુ કરી શકશો.
જો આપનું પાચનતંત્ર ખરાબ રહે છે કે, આપ ગોળવાળી ચાનું સેવન કરી શકશો. ખાસ કરીને કબ્જથી ગ્રસ્ત લોકો માટે તે બેસ્ટ ચા છે.
જો આપ ગોળવાળી ચામાં અમુક હર્બ જેવા કે લવિંગ, તજ, આદુ, તુલસી વગેરે નાખે છે તો ચા એન્ટીઓક્સિડેંટ્સ અને એન્ટીવાયરલ પ્રોપર્ટીઝથી ભરપૂર થઈ જાય છે.
ગોળમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. આયરન લાલ રક્ત કોશિકાઓને ફેફસા અને શરીરને વિવિધ ભાગ સુધી ઓક્સીજન પહોંચાડવામાં મદદ કરે છે
ગોળની ચા વિટામિન અને ખનિજ જેવા જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો સાંધાના દુખાવા અને હાડકાથી સંબંધિત સમસ્યાઓને કમ કરવામાં મદદ માનવામાં આવે છે.