શિવની સ્તુતિ રૂપે રચિત આ મહાન મંત્રનો ઉલ્લેખ ઋગવેદમાં જોવા મળ્યો છે. એથી એને મહામૃત્યુંજય મંત્ર એટલે કે મૃત્યુ ઉપર વિજયનો મંત્ર કહેવાયો છે.
મહામૃત્યુંજય એટલે શિવ, શિવનો એક મંત્ર. એટલે કે મૃત્યુ ઉપર વિજય મેળવનારો એક શિવમંત્ર.
મહામૃત્યુંજય મંત્રનો અર્થ :ઓમ-ઓમકારના રૂપમાં ભગવાન શંકર,ત્ર્યમ્બકમ–તમારી ત્રણ આંખોવાળી સુંદર,યજામહે–અમે પૂજા કરીએ છીએ, કૃપા કરીને અમારા જીવનમાં
ઉર્વરુકામીવ–જે રીતે ફળ સરળતાથી મળે છે, બંધનન–વૃક્ષના બંધનમાંથી મુક્ત થાય છે, તે જ રીતે
મમૃતા – મને અમૃતનો દરજ્જો આપો.
આ મંત્રને “રુદ્ર મંત્ર” અથવા “ત્ર્યમ્બકમ મંત્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે.
પરંતુ માનસિક શાંતિ માટે પણ વધુ ઉપયોગી છે. આ એક શક્તિશાળી મંત્ર છે જે દેવતાઓના દેવ મહાદેવને સમર્પિત છે.
તે આજુબાજુની તમામ નકારાત્મકતા (દુષ્ટતા) દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે.