મંગલસુત્ર ભારતની પરિણીત મહિલાઓ માટે સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે તે મહિલાઓના શણગાર નો એક મોટો ભાગ છે.
મંગળસુત્ર કાળા મણકા અને સોનાથી બનેલા હોય છે મંગળસુત્ર ના કાળા મણકા દંપતિ ને ખરાબ નજરથી બચાવે છે
મંગળસૂત્ર પહેરવાથી મહિલાઓની અંદર સકારાત્મક ઉર્જા આવે છે જે તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
પતિ ઉપર આવતી સમસ્યા ને પણ દૂર કરે છે અવિવાહિત મહિલાઓએ મંગળસૂત્ર પહેરવા માટે પ્રતિબંધિત છે અને તે લગ્ન પછી જ પહેરી શકાય છે
સુહાગના આ પ્રતીકોમાંની એક વિશેષ વસ્તુ એ મંગલસુત્ર છે સિંદૂર પછી બીજી જો કોઈ ખાસ વસ્તુ છે તો તે મંગલસુત્ર માનવામાં આવે છે
જ્યોતિષ શાસ્ત્ર મા મગળસુત્ર ને મુશ્કેલી થી બચવાનાર બતાવ્યુ છે અને તેને પહેરવું પણઘણુ આવશ્યક છે.
તેને ગુમાવવું અને તોડવું અશુભ માનવામાં આવે છે