આંબાના પાનથી ઘણી બધી બીમારીઓમાંથી મળશે છૂટકારો,

કેરી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભ દાયક છે પણ આંબાના પાન પણ સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે.

આ પાન ઔષધીય ગુણો ધરાવે છે.

તેમાં વિટામિન A, B, C હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે.

આંબાના પાન પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે.

આ માટે આંબાના પાનને પાણીમાં પલાળીને આખી રાત રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ આ પાણી પીવો

આંબાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.

તેઓ વાળને નુકસાનથી બચાવે છે. આંબાના પાન વાળના વિકાસમાં મદદ કરે છે. તેઓ વાળ ખરતા પણ અટકાવે છે.

આંબાના પાન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે.

આ માટે આંબાના પાનને પાણીમાં ઉકાળો. આ પાનનું સેવન ઉકાળા તરીકે કરો

આંબાના પાનનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે.

આંબાના પાનને સૂકવીને તેનો પાવડર બનાવો. આ પાવડરનું દરરોજ સેવન કરો.

કિડનીની પથરીથી છુટકારો અપાવવામાં પણ આંબાના પાન ખૂબ જ અસરકારક છે.

આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આંબાના પાનનો પાવડર નાખો. તેને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને આ પાણી પીવો.