એક ચમચી મધના અનેક ફાયદા

મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે

શક્ય હોય ત્યાં ખાંડના સ્થાને મધનો ઉપયોગ કરો

આનાથી તમારી રેસિપીમાં ગળપણ પણ આવશે અને મધના ગુણ મળશે તે અલગ.

મધ ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધારે છે

એક રિસર્ચ અનુસાર, મધમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટને કારણે હૃદયની નસો બ્લોક નથી થતી.

દિમાગ માટે પણ મધ ફાયદાકારક છે.

સવારે ભૂખ્યા પેટે એક ચમચી મધ અને ગરમ પાણી સાથે પીવાથી મેદસ્વીતા ઓછી થાય છે.

એક ચમચી મધ ગરમ દૂધ સાથે પીવાથી ઊંઘને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

મધ અને લસણનું એકસાથે સેવન કરવાથી ઈમ્યન સિસ્ટમ જળવાઈ રહે છે