પપૈયાના પાંદડાના અનેક ફાયદા

પપૈયાના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયાની સાથે તમે તેના પાનનું પણ સેવન કરી શકો છો.

પપૈયાના પાનનો રસ ઘણી બીમારીઓના ઈલાજમાં ઉપયોગ કરી શકાય છે

પપૈયાના પાનમાં વિટામીન A, C, E, K અને B વધુ માત્રામાં હોય છે,

મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોમાં પપૈયાના પાન મદદરૂપ છે

પપૈયાના પાનનો રસ પીવાથી વાળના વિકાસને પ્રોત્સાહન મળી શકે છે.

પપૈયાનો રસ કોઈ દવાથી ઓછો નથી.

જો તમારા બ્લડ પ્લેટલેટ્સ ઘટી રહ્યા છે, તો તેને પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે.

કેન્સર કોષોના વિકાસને અટકાવે છે

પપૈયાના પાનમાં એન્ટિકાર્સિનોજેનિક ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે