ટામેટાંના છૂટક ભાવ હવે રૂ. 120 પ્રતિ કિલોએ પહોંચી ગયા

ટામેટાંના છૂટક ભાવ હવે રૂ. 120 પ્રતિ કિલોએ પહોંચી ગયા

ભીષણ ગરમી, ઓછું ઉત્પાદન અને વરસાદમાં મોડું થવાના કારણે દેશમાં ટામેટાંના છૂટક ભાવ વધ્યા

ટામેટાના ભાવ સતત વધી રહ્યા છે

ટામેટાંના છૂટક ભાવ વધ્યા હવે રૂ. 120 પ્રતિ કિલોએ પહોંચી ગયા

વરસાદ વચ્ચે સતત ટામેટાના ભાવ માં વધારો

જથ્થાબંધ બજારોમાં તે 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા

ટામેટાંની સાથે સાથે કેટલાક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો

વરસાદ વચ્ચે ટામેટાના ભાવ સતત વધી રહ્યા છે