ફક્ત રાજસ્થાન નહીં, ગુજરાતમાં પણ આવેલો છે એક હવામહેલ

આ હવામહેલ આવેલો છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં.

આ હવામહેલ એક તળાવા કાંઠે બનેલો છે.

2250 ચોરસ મીટર જમીન પર બનેલા આ હવા મહેલની ઉંચાઈ 10.60 મીટર છે,

તેમાં 47 અર્ધગોળાકાર દરવાજા છે,

જ્યારે આ મહેલમાં 8 ગુંબજ પણ છે.

વઢવાણના આ હવામહેલનું બાંધકામ અધુરુ છે,

તે તો પહેલી નજરે જ દેખાઈ આવે છે. પરંતુ તેનું કારણ હજી સુધી બહાર નથી આવ્યું.

જો કે આ હવામહેલ ભલે અધૂરો રહી ગયો,

એનાથી તેનું ઐતિહાસિક કે સ્થાપ્યનું મહત્વ સ્હેજ પણ ઓછું નથી થઈ જતું.