હવે ઉનાળા બાદ ચોમાસામાં પણ મુલાકાત લેવા યોગ્ય સ્થળો આ છે

ઉનાળામાં વેકેશન અને તેમાં હરવા ફરવાની મજા લીધી હોય કે ના લીધી હોય તો હવે ચોમાસામાં આ સ્થળે જઈ શકો છો

ચોમાસામાં વરસાદ માહોલ વચ્ચે અહીં પહોંચી શકો

આ સ્થળે જવાથી આહલાદક અનુભવ થશે

હજુ વરસાદી માહોલની‌ શરૂઆત છે ત્યારે આ સ્થળે ખૂબ આનંદ મળી શકે

આ જગ્યા ફરવા સાથે થોડો સમય વીતાવવા પણ ખૂબ જ અનુકૂળ છે

આ સ્થળે પરિવાર સાથે ખૂબ મોજ માણી શકાશે

મિત્રો સાથે જતાં હશો પરંતુ પરિવારને સાથે રાખી આ સ્થળે જવાથી આનંદિત બની જશો

આ ઐતિહાસિક સ્થળ ખૂબ જ જાણકારી આપશે

ભારતના પ્રાચીન સ્થળો પૈકીની આ જગ્યા કેન્દ્ર સરકાર હેઠળની છે અને રાજા અને રાણીના અદભૂત પ્રેમનું પ્રતીક પણ છે