ગુજરાતના ટોચના કલાકારો અંગે વાત કરી જેઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ખુબ જ પ્રચલિત છે.
કિર્તીદાન ગઢવી લોક ડાયરો માટે જાણીતા છે. સાથે ગરબા પણ ધૂમ મચાવે છે.
જીગ્નેશ કવિરાજના ગીતમાં ભજન, ગરબા, ડીજે, ટીમલી સામેલ છે. રસિયો રૂપાડો, માની આરતી, વેગેર ગીત તેમના ફેમસ છે.
આદિત્ય ગઢવીની ફેમસ ગીતમાં સપના વિનાની રાત, જોડે રેજો રાજ, મોજમાં રેવું, રંગ ભીના રાધ, હાલાજી તારા હાથ વખાણું, પંખી રેનો સમાવેશ થાય છે.
નાની ઉંમરમાં કિંજલ દવેએ માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ વિદેશમાં પણ આગવી ઓળખ ધરાવે છે.
ઢોલ નગાડા, મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય, રોણા શેરમાં, કોઇની પડે એન્ટ્રી, મા તારા આશીર્વાદ, સૈયર મોરી, વાલમિયા, મા મોગલ આ ગીત પ્રખ્યાત છે.
તેણીનું સંગીત ગુજરાત રાજ્યના પંરપરાગત સંગીત સ્વરૂપો પર આધારિત છે. ભારતભરમાં એક વિશાળ ચાહક આધાર સાથે કલાકાર તરીકે વિકસિત છે.
તેણીએ 15 વર્ષની ઉંમરે 2007-08નો મ્યુઝિકલ રિયાલિટી શો STAR Voice OF India- છોટે ઉસ્તાદ જીત્યા પછી લોકપ્રિયતા મેળવી હતી.