જો એક વાર તમે આ જ્યુસી સેન્ડવિચ બનાવશો તો આંગળા ચાંટતા રહી જશો

આ સેન્ડવિચ બનાવતા બહુ વાર પણ નથી લાગતી. તો ફટાફટ જાણી લો આ નવી જ્યુસી સેન્ડવિચ બનાવવાની રીત

Steps of જ્યુસી સેન્ડવીચ રેસીપી

એક વાસણ માં કાકડી, કેપ્સિકમ, મેયોનીઝ, ક્રીમ, ચીઝસ્પ્રેડ, ચીઝ, મરી પાઉડર અને મીઠું મિક્ષ કરો

હવે ૪ બ્રેડ સ્લાઈસ લો

અને તેમાં સરખા ભાગે બધું મિશ્રણ પાથરી દો

બીજી વધેલી ૪ બ્રેડ સ્લાઈસ થી આ ૪ બ્રેડ સ્લાઈસ ને ઢાંકી દો

આ સેન્ડવીચ ને બંને બાજુ બટર લગાવીને સેન્ડવીચ મશીન માં શેકી લો

ગ્રીલ સેન્ડવીચ ને વચ્ચે થી ત્રિકોણ આકાર માં કાપો

અને ગરમ ગરમ સર્વ કરો

આ સેન્ડવિચ યુનિક છે

અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ બહુ જ છે

આ સેન્ડવિચ બાળકો તો ઠીક

પણ મોટા ને પણ બહુ જ ભાવશે