કચ્છના રમણીય માંડવી બીચ પર જીવનમાં એકવાર તો જવું જોઇએ

માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે ખૂબ જ જાણીતું શહેર છે.

પવન ચક્કીઓ

20 જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર પણ અત્રેના જોવાલાયક સ્થળ છે.

માંડવીની નજીક આવેલા ગામો

શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે.

સુંદર દરિયા કિનારો

હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી માટે પ્રખ્યાત છે.

વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.