પાન કાર્ડનો ઉપયોગ ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં થાય છે,

પાન કાર્ડ વર્તમાન સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આજે કોઈપણ પ્રકારના સત્તાવાર કામ માટે પાન કાર્ડની જરૂર છે.

આ કામો માટે પાન કાર્ડ જરૂરી છે

- બેંકમાં ખાતું ખોલાવવું - કારના ખરીદ વેચાણ વખતે

5 લાખથી વધુના ઘરેણાની ખરીદી વખતે

વિદેશી હૂંડિયામણ, મિલકત, લોન, FD, રોકડ જમા વગેરે સમયે પણ પાન કાર્ડ જરૂરી છે.

વીમા પ્રિમિયમ ભરવા માટે

જો તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી રહ્યા છો, તો તમારે PANની વિગતો આપવી પડશે.

એકવાર PAN Card મેળવ્યા પછી તે આખા દેશમાં આજીવન સમય માટે માન્ય છે.

આયકર વિભાગના જણાવ્યા મુજબ, એક જ PAN હોઈ શકે છે.

જો તમે કોઈપણ એક બેંકિંગ સંસ્થામાં 24 કલાકમાં 50,000 રૂપિયાથી વધુ જમા કરાવો છો

તો PANની વિગતો આપવી પડશે.

ટુ વ્હીલર સિવાય અન્ય વાહનોના વેચાણ કે

ખરીદીમાં પણ પાન કાર્ડની જરૂર પડે છે.