પપૈયું સ્કિન અને પેટ માટે ફાયદાકારક છે

પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે.

તેમાં મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન્સ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે

જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે

તેનું સેવન કરવાથી શરીરનું વજન કોન્ટ્રલમાં રહે છે

અને હૃદય યોગ્ય રીતે કામ કરે છે.

આટલું ફાયદાકારક ફળ હોવા છતાં ચોક્કસ સંજોગોમાં પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

શુગર લેવલ ઓછું હોય તેવા લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવું નુકસાનકારક હોઈ શકે છે.

કેટલાક લોકો પપૈયુ ખાધા બાદ તરત જ દવા લેવાની ભૂલ કરે છે આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે