પાટણના દેવડા વગર તમામ તહેવારો અધૂરા લાગે. આ મીઠાઈનું મૂળ પાટણમાં છે.
પાટણના દેવડા એક સારી મીઠાઈ છે, જે 160 વર્ષ પહેલાં તેને બનાવવાની શરૂઆત થઈ હતી.
જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટર સ્કોચ દેવડા, સ્પેશ્યલ કેટબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા વગેરે હોય છે
વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભૂલાઈ નથી. તે જ પાટણના દેવડાની સાચી ઓળખ છે.
પાટણની પ્રજા દિવાળીમાં દેવડાની ખરીદી ખાસ કરે છે અને પાટણના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે.