બારમાસી એક મહત્વનો ઉપયોગી છોડ છે.

ઘરના આંગણે અને બગીચામાં ઉગનારી મારમાસી એક મહત્વપૂર્ણ ઔષધીય છોડ છે.

જેટલું સરસ છે તેટલું જ તે સુંદર અને ઉપયોગી છે.

તે બારે માસ જોવા મળે છે તેથી જ આપણે તેને બારમાસી કહીએ છીએ.

બારમાસી ના ફૂલ ની અસર સુગર લેવલને ઘટાડે છે

એલર્જીમાં ફાયદાકારક: કોઈપણ પ્રકારની એલર્જી હોય તો સદાબહાર ના પાંદડા નો લેપ લગાડવાથી એલર્જી મટી જાય છે.

સદાબહાર છોડથી મોઢામાં કે અન્ય જગ્યાઓ પર થતા ડાઘ માં પણ ખૂબ જ ફાયદો થાય છે.

જે જગ્યાએ ડાઘ થયા હોય ત્યાં તેલ લગાડવાથી થોડા સમયમાં દાદર જતો રહે છે.

જે લોકોને અલ્સરની બીમારી હોય છે

તે લોકો સદાબહાર ના પાંદડા ને ખાંડીને લગાડવાથી અલ્સરની બીમારી માં ફાયદો થાય છે.