દેશના આ 4 શહેરમાં ફરવા જવાનો બનાવો પ્લાન, ઓછા બજેટમાં ફરવાની મજા થઈ જશે બમણી

શું તમે એવા સ્થળો વિશે જાણો છો જ્યાં તમે તમારા લો બજેટમાં ટ્રિપ પ્લાન કરી શકો છો.

હિલ સ્ટેશન ફરવા માંગો છો તો તમે કસોલની ટ્રિપ બનાવી શકો છો

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં હાજર છે. જે ખૂબ ફેમસ હિલ સ્ટેશન છે. પ્રાકૃતિક અને સુંદર માહોલમાં કસોલ ફરવુ તમને ખૂબ પસંદ આવશે

કર્ણાટકમાં બેંગલુરુ નજીક હમ્પીની ટ્રિપ પ્લાન કરી શકો છો.

હમ્પીનું નામ દક્ષિણ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાં ગણવામાં આવે છે. હમ્પી તુંગભદ્રા નદીના કિનારે વસેલુ છે

ધાર્મિક સ્થળ પર ફરવા માટે તમે ઉત્તર પ્રદેશના વારાણસી એટલે કે બનારસમાં ફરવા જઈ શકો છો.

વારાણસીમાં તમે ગંગાના સુંદર ઘાટોનું મનોરમ દ્રશ્ય જોઈ શકો છો.

ઉત્તરાખંડના બિનસરને પણ તમે ઓછા બજેટમાં એક્સપ્લોર કરી શકો છો.

એક ફેમસ હિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. બિનસરમાં તમે મહાદેવ મંદિરના દર્શન કરીને અને રાષ્ટ્રીય ઉદ્યાન ફરવા પણ જઈ શકો છો.