મોદી ચંદ્રયાન 3 ના વૈજ્ઞાનિકો ને મળીને ભાવુક થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઈસરો ના કમાન્ડ સેન્ટર ખાતે ચંદ્રયાન 3 ટીમ ના વૈજ્ઞાનિકો સાથે મળી ને મુલાકાત કરી હતી

આ દરમિયાન તેમને ટીમ ના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો

પી એમ સવારે 7:30 વાગ્યે કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા ઈસરો ના ચીફ ની પીઠ થપથપાવી હતી

અહીં તેમણે 3 જાહેરાતો કરી હતી...

1.ચંદ્રયાન 3 જે સ્થાને ઉતર્યુ એ સ્થાન હવે શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે

બીજી જાહેરાત 23 ઓગસ્ટ નો દિવસ હવે અંતરિક્ષ દિવસ તરીકે ઉજવાશે .

3.ચંદ્રયાન 2 ના ચંદ્ર પર જે સ્થાને પદ્ચિન્હ્ પડ્યા હતા એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.

વડાપ્રધાન મોદી એ ચંદ્રયાન 3 ના લેન્ડિંગ પર કહ્યું હતું કે ન્યુ ઇન્ડિયા ની ઉજવણી ની ક્ષણ છે

જયારે તમે તમારી આંખો સામે ઇતિહાસ રચાતા જુઓ છો તો ગર્વ થાય છે - મોદી