વડાપ્રધાન નો 73 મો જન્મદિવસ

ભારત ના વડાપ્રધાન નરેન્દ્રમોદી નો આજે 73 મો જન્મદિવસ છે

વડાપ્રધાન મોદી ને ભગવાન પ્રત્યે ઘણી જ આસ્થા છે.

વડાપ્રધાન બન્યા બાદ મોદીએ દેશ વિદેશ ના અનેક મંદિરો માં દર્શન કર્યા છે.

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર નુ ભૂમિ પૂજન પણ તેમને જ કર્યું છે.

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા

તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે

નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.

નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે

તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા

મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે.

તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે.