બિંદુ સરોવર

ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું એક બિંદુ સરોવર સિદ્ધપુરની નજીક સ્થિત છે.

ભારતમાં પાંચ સ્વયંભૂ શિવ મંદિરો છે જે દરેક સિદ્ધપુરમાં જ છે.

હિન્દુ માહ શ્રાવણમાં અહીં પૂજા અર્ચના કરવાનું ખૂબ મહત્ત્વ છે.

આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે.

હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે પૈતૃક અંત્યેષ્ઠિ કરવા ગયા જવું પડે છે જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટેનું સ્થાન હોય તો તે છે સિદ્ધપુર.

લોકવાયકા મુજબ કપિલમુનિ ભગવાનને પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું

ત્યાર બાદ એક પણ દિવસ આ બિંદુસરોવર શ્રાદ્ધ કર્યા વગર રહ્યું નથી

બિંદુસરોવર એ સમગ્ર ભારત વર્ષનું પ્રખ્યાત માતૃતીર્થ છે. જેમા

માતૃશ્રાદ્ધ વેદ પુરાણોમાં જેનો શ્રી સ્થળ તરીકે ઉલ્લેખ કર્યો છે એવું સરસ્વતી નદી કિનારે આવેલું બિંદુસરોવર પ્રસિદ્ધ છે.