જાંબુ સ્વાસ્થય માટે છે ખુબ ગુણકારી

પરંતુ આ વસ્તુ સાથે સેવન ના કરશો, નહીં તો થશે વિકાર

જાંબુ ખાધા પછી પાણી ન પીવો

જાંબુ ખાધા પછી તરત જ પાણી પીવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ખાલી પેટે જાંબુનું સેવન ન કરો

ખાલી પેટ જામુનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

દૂધનું સેવન ન કરો

જાંબુ ખાધા પછી તરત જ દૂધ પીવું અથવા ડેરી ઉત્પાદનોનું સેવન કરવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હળદરનું સેવન ન કરો

હળદર અને જાંબુ એકસાથે ખાવાથી શરીર પર વિપરીત પ્રતિક્રિયા થાય છે. આ પેટમાં બળતરા પેદા કરી શકે છે