રાજસ્થાન નો ઈતિહાસ રાજપુતો ,મરાઠાઓ,ચોહાણો,મુઘલો અને અગ્રેજો ની સત્તા અને પતન નો સાક્ષી છે
રાજસ્થાન્ ના આકર્ષક હસ્તકલા અને જવેલરી હંમેશા વિશ્વભરના પ્રવાસી ઓ ની ફેન્સી ને આકર્શે છે
સ્વાદિષ્ટ ચુરમા સાથે દેસી ઘી માં ડુબેલી દાલ બાટી એ રાજ્ય ની ઓળખ છે .
આ સિવાય અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં જોધપુર, કોટા, બિકાનેર, અજમેર અને ઉદયપુર નો સમાવેશ થાય છે.
રાજસ્થાનની સંસ્કૃતિને ભારતની સૌથી સુંદર સંસ્કૃતિ માનવામાં આવે છે