કાચા કેળા હેલ્થ માટે છે અનેક રીતે ફાયદાકારક

જે લોકોને કબજીયાતની તકલીફ છે એમના માટે કાચા કેળા સૌથી બેસ્ટ છે.

કાચા કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે,

ઇમ્યુનિટીને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે. આનું સેવન કરવાથી તમારી બોડી દિવસ ભર એક્ટિવ રહે છે.

સુગરના દર્દીઓએ કાચા કેળાનું શાક બનાવીને ખાવું જોઇએ.

બાફેલા કેળા ખાવાથી હાઇ સુગરને કંટ્રોલ કરી શકાય છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

વજન ઘટાડવાનો પ્રયાસ કરનાર લોકોને દરરોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે

Kacha kela 4

ભૂખને શાંત કરે

કાચા કેળામાં રહેલા ફાઇબર્સ અને બીજા કેટલાક પોષક તત્વ ભૂખને નિયંત્રિત કરવાનું કામ કરે છે.