લાલ કિલ્લો

લાલ કિલ્લો ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં આવેલો છે.

આ કિલ્લો યમુના નદીનાં કિનારે સ્થિત છે,

જે મોટાભાગની દિવાલોની ચારો તરફ ખાઇથી ઘેરાયેલો છે

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭,ભારત સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું

ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા, લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

લાલ કિલ્લો ઉચ્ચત્તમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન છે

આજ દિન સુધી, આ દિવસે,ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે.

લાલ કિલ્લો પ્રાચીન દીલ્હીમાં આવેલ એક પ્રમુખ પ્રવાસી આકર્ષણ કેન્દ્ર છે

આજ સ્થળેથી ભારતના વડા પ્રધાન ૧૫મી ઓગસ્ટ ભારતીય સ્વાતંત્ર્ય દિવસે દેશને સંબોધે છે.