તેની સુંદરતા અને આકર્ષણ અદ્ભુત છે.
સામાન્ય ભાષામાં ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
ગુલકંદ ખાવાથી શરીરમાં તાજગી આવે છે અને પાણીની ઉણપ પણ દૂર થાય છે
ગુલાબમાં વિટામિન C સારા પ્રમાણ હોય છે જે હાડકાંઓ માટે ફાયદાકારક હોય છે.
ગુલાબના સેવનથી પેટના દુખાવા અને કિડની સહિત બિમારીઓમાં રાહત મળે છે.
સવારે ખાલી પેટે ગુલાબની 2થી 3 કળીઓ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.